ઓર્ગેનિક કેળા
કેળાને ફળોમાં સૌથી આરોગ્યપ્રદ માનવામાં આવે છે. કેળામાં વિટામીન સી, બી6, રિલોંફ્લેવિન, ફોલેટ, ફાન્ટોથેનીક એસીડ, નાયસીન અને બીજા ઘણા બધા વિટામીન રહેલા છે. કેળા ખનીજની દ્રષ્ટિએ પોટેશીયમ ,મેગ્નેશિયમ અને કોપરની ભરપૂર માત્રા ધરાવે છે.કેળા પાચક ફાઈબર,કેલ્શીયમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત ધરાવે છે
અમારા સેન્દ્રીય કેળા સ્વાદમાં અમૃત જેવા મીઠા છે. અમારા કેળાની છાલ પાતળી અને કેલ્શીયમ , વીટામીન અને પ્રોટીનથી ભરપૂર અંદરનો ભાગ મળી રહે છે. જેથી સ્વાસ્થ્ય અને હાડકા મજબૂત બને છે. જે આરોગ્યપ્રદ સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી છે.

સેન્દ્રીય કેળાના ફાયદા
- મજબૂત હાડકા તથા કેલ્શીયમ વધારવા.
- આર્થરાઈટીઝ તથા સંધીવમાં ઉપયોગી.
- વજન વધારવા.
- કબજીયાત નિવારવા.
- કિડનીની તકલીફ નીવારવા.
- આંખોની તંદુરસ્તી.
- પાંડુરોગ નિવારવા.
- હરસનું દર્દ નિવારવા.