ઓર્ગેનિક ખારેક
સેન્દ્રિય ખારેક ખુબ જ શ્રેષ્ઠ મીઠી અને ખોરાકના પાચનની ક્રિયાનું નિયંત્રણ કરી શકે છે. તે નોંધપાત્ર રીતે ખાધાના અડધા કલાક પછી શરીરની અંદર ઊર્જાના સ્તર માં વધારો કરે છે.
ખારેકના એ ફાયદા છે કે તે કબજીયાતમાં રાહત, આંતરડાની વિકૃતી , હૃદયની સમસ્યાઓ,પાંડુરોગ ,જાતીય નબળાઈ,ઝાડા ,પેટના કેન્સર અને અન્ય રોગો સામે રાહત આપવામાં ફાયદાકારક અને મદદરૂપ થાય છે.ખારેક અનેક વિટામીન ખનીજ અને ફાઈબર થી ભરપૂર છે. આ ફળમાં તેલના ગુણો ,કેલ્શીયમ, સલ્ફર,આર્યન,પોટેશીયમ ,ફોસફરસ ,મેંગેનીઝ ,કોપર અને મેગ્નેશીયમ છે. જે આરોગય માટે લાભદાયી અને ફાયદાકારક છે.ખારેક્માં દેશી ખારેક અને ઈઝરાઈલ ખારેક ઉપલબ્ધ રહશે.

સેન્દ્રિય ખારેક ના ફાયદા :
- કબજિયાતમાં રાહત.
- હાડકાની મજબૂતી માટે લાભદાયી.
- દમના રોગ અને અસ્થમામાં ઉપયોગી.
- ઊર્જા શક્તિ વધારવા.
- જ્ઞાનતંતુ તંત્ર માટે લાભદાયી.
- હૃદયની સ્વાસ્થ્યતા માટે લાભદાયી.