ઓર્ગેનિક પપૈયુ
"લાલ લેડી" સુવર્ણ , સમૃધ્ધ અને માખણ જેવી સરળતા ધરાવતું આ એક સાચુ દેવદૂત સમાન ફળ છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.
સુગંધી છાંટ અને નરમ માખણ જેવી સુસંગતતા સાથે મીઠાશવાળા પપૈયા ને લોકવાયકા પ્રમાણે ક્રિસ્ટોફર કોલંબસે તેને "ફળો ના દેવદૂત" નામ આપેલ છે. અમે એ વાત ધ્યાન માં રાખીયે છીએ કે અમારા પપૈયા ખેતર માં થી સીધા તાજા અને સ્વાદિષ્ટ પપૈયા નો સ્વાદ તમે માણી શકો. આ પપૈયા નો ઉપયોગ તમે ફળ, પીણાં, મિલ્કશેક કે શાકભાજી તરીકે પણ કરી શકો છો. આ રસીલું ફળ સુગંધ અને સ્વાદિષ્ટ ની સાથે સાથે સ્વાથ્યપ્રદ અને આરોગ્યદાયક ફળ છે .

સેન્દ્રીય પપૈયા ના ફાયદા :
- સારી પાચન શક્તિ માં વધારો કરે છે.
- વજન ઘટાડવા.
- કેન્સર ના ઘટકો અટકાવવા.
- ત્વચા અને ચામડી ની માવજત માટે.
- હૃદય ની તંદુરસ્તી વધારવા.
- ખીલ સાથે દાજેલ ડાઘ ઓછા કરવા.
- કબજિયાત માટે.
- રજોનિવૃતિ માં ઉપયોગી.
- તંદુરસ્તી વધારવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા મદદરૂપ છે .