ઓર્ગેનિક દુધ

અમારા દેશી ગાયના દૂધમાં ઓમેગા-3, ફેટી એસીડ, સીએલએ.(CLA) અને ખુબ જ ઊંચા પ્રમાણમાં એન્ટી ઓક્સીડન્ટ છે. ઉપરાંત પરંપરાગત દૂધ કરતા વધુ વિટામીનનો સમાવેશ થાય છે. દૂધ આપણા ખોરાકનો મહત્વપૂર્ણં ઘટક છે. તેનો વપરાશ તંદુરસ્તી, વૃદ્ધિ અને વિકાસ માટે ખાતરી આપે છે. આધુનિક ડેરીઓ દૂધના ઉત્પાદનમાં વિવિધ રસાયણોનો ઉપયોગ કરે છે.

ઘાસચારો ઉગાડવા માટે જંતુનાશકો અને રાસાયણીક ખાતરોનો ઉપયોગ થાય છે. ઉપરાંત ગાયને અંત:સ્ત્રાવ કે હોર્મોનના એન્ટી બાયોટીક્સ પણ આપવામાં આવે છે. પરાંપરાગત દૂધના ઉત્પાદનમાં વપરાતા રસાયણો અને હાનીકારક તત્વોના વપરાશના કારણે આરોગ્ય પ્રત્યે જાગૃત ગ્રાહકોમાં ઓર્ગોનિક દૂધની માંગનું પ્રમાણ વધ્યું છે.

દૂધને સંપૂર્ણં આહાર કહેવામાં આવે છે.અને એમાં પણ જો દેશી ગાયનું ઓર્ગોનિક દૂધ હોય તો તેના અમૃત પીધા બરાબર ગણવામાં આવે છે. અને તેના તત્વોથી દૂધ પીવાનો ધ્યેય સીધ્ધ થાય છે. દેશી ગાયના દૂધમાંથી ખાસ કરીને આપણને A2 પ્રોટીન મળે છે જે અન્ય દૂધમાંથી મળતું નથી.

ઓર્ગેનીક દુધના ફાયદા :

  • ઓર્ગેનીક દુધમાં 71% વધુ ઓમેગા-3 હોય છે.
  • વધુ પ્રમાણમાં અનુબધ્ધ લિનોલીક એસિડ હોય છે.
  • કોઈ રાસાયણિક દૂષણો હોતા નથી.
  • વધુ પ્રમાણમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે.
  • દેશી ગાયના દૂધમાંથી A2 પ્રોટિન મળે છે.

"Bhakti Farm"

Post:Vadagam
Ta:Dhansura
Dis:Aravalli
Pin:383305
: +91 75672 66888
: bhaktifarm924@gmail.com

"Dada-Dadi ni vadi"

majirai
Anandsar
Post:manjal
Ta:Nakhatrana
Dis: Kutch-Bhuj
Pin:370610
: +91 75673 66888
: manavjyot2011@gmail.com

"Corporate Office"

Hariom Stone Industries
Plot No. 681/2, Panchvati park,
B/H Petrol Pump,
Sector-23, Gandhinagar 382024
Phone 079 23288924, 23289924
: 078749 66888
: bhaktifarm924@gmail.com

"Timing"

સવારે 8:00 થી 12:00
સાંજે 2:30 થી 6:30